મોબાઇલ ખોવાઇ ગયો છે? ફોલો કરો આ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Google Find My Deviceથી ફોન લોકેશન ટ્રેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનનું પાસવર્ડ તરત બદલી નાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેંકિંગ એપ્સ તરત લોગઆઉટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

SIM કાર્ડ બ્લોક કરાવવા કસ્ટમર કેરને સંપર્ક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

CEIR પોર્ટલ પર ફોન બ્લોક કરાવી શકો છો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુરક્ષિત બનાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

IMEI નંબરથી ફોન ટ્રેક કરવામાં મદદ મળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોબાઇલમાં હંમેશા સ્ક્રીન લોક રાખવું જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ