Redmi Buds 6 ઇયરબડ્સ આવી રહ્યાં છે, ફિચર્સ છે હટકે 9 ડિસે.એ TWS ઇયરબડ્સ Redmi Buds 6ને લૉન્ચ કરશે આ Redmi Buds 6 ઇયરબડ્સ ડ્યૂઅલ ડ્રાઈવર સાથે છે ઇયરબડ્સમાં IP54 રેટિંગ છે, ધૂળ-પાણીથી સુરક્ષિત રહેશે. ઇયરબડ્સ એક ચાર્જમાં 10 કલાકનું પ્લેબેક આપે છે આ સ્માર્ટ ડિવાઇસ રિમૉટ શટર ફંક્શન સાથે આવશે મોબાઇલ, લેપટોપ, અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરી શકશો આ ઇયરબડ્સની અત્યારે કિંમત 3299 રૂપિયા છે all photos@social media