Jio એ તાજેતરમાં એક પ્લાન લોન્ચ કર્યો છે



આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS જેવા ફાયદા મળે છે



Jio નો આ પ્લાન 198 રૂપિયાની કિંમતે આવે છે



યુઝર્સને ભારતભરમાં અનલિમિટેડ કોલિંગ મળે છે



આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS મળે છે



યૂઝર્સને 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે



યુઝર્સને તેમાં અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવે છે



Jio નો આ પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે આવે છે



કુલ 28GB હાઇ સ્પીડ ડેટાનો પણ લાભ મળશે



જિયો યૂઝર્સમાં આ પ્લાન લોકપ્રિય છે