28 નહિ 30 દિવસ ચાલશે આ સસ્તો પ્લાન



jioનો 355 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન



25 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલ



એરટોલનો 219નો પ્લાન, 3 જીબી ડેટા



અનલિમિટેડ કોલ અને 10 sms ફ્રી



ફ્રી લાઇવ ટીવી હેલો ટ્યૂનનો પણ ફાયદો



એરટેલનો 3 મહિનાનો 589નો પ્લાન



3 મહિના માટે ફ્રી હેલો ટ્યૂનનો બેનિફિટ્સ



એરટેલ પાસે 161,181,211 રૂ.નો ડેટા પ્લાન છે



આ તમામ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી છે