VI પોતાના ગ્રાહકો માટે સમય-સમય પર શાનદાર પ્લાન લોન્ચ કરે છે



VI એ હાલમાં શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે



આ પ્લાન OTT માટેનો છે



આપણે બધા જાણીએ છીએ કે OTT સબ્સસ્ક્રિપ્શન કેટલું મોંઘુ છે



આ પ્લાનમાં યૂઝર્સને મલ્ટિપલ OTT એપ્સનું સબ્સસ્ક્રિપ્શન આપવામાં આવે છે



VI મૂવી ટીવી એપ તમારા માટે 17 ઓટીટીનું પેક લઈને આવ્યું છે



તમારે VI નું માત્ર એક સબ્સસ્ક્રિપ્શન પેક લેવુ પડશે



બાદમાં તમે 17 OTT એપ્સનો આનંદ લઈ શકો છો



VI મૂવી અને ટીવી એપ એક ઓલ ઈન વન ઓટીટી છે



VIના 154 ના પ્રિપેડ પ્લાન અને 194ના પોસ્ટપેઈન પ્લાનમાં તમને આ ફાયદો મળશે