માસિક પ્લાનની ઝંઝટમાંથી મુક્ત થવા Jio એ મોટી રાહત આપી

Published by: gujarati.abplive.com

કંપનીએ લાંબી વેલિડિટી પ્લાનની સંખ્યામાં વધારો કર્યો છે

Published by: gujarati.abplive.com

Jio પાસે આ શ્રેણીમાં બે રિચાર્જ પ્લાન છે

Published by: gujarati.abplive.com

Jio 3599ના રિચાર્જમાં 365 દિવસની વેલિડિટી ઓફર કરે છે

Published by: gujarati.abplive.com

એક જ વારમાં આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો

Published by: gujarati.abplive.com

આ પ્લાનમાં લોકલ અને STD અનલિમિટેડ કોલિંગ ઓફર

Published by: gujarati.abplive.com

ફ્રી કોલિંગની સાથે આ પ્લાન દરરોજ 100 ફ્રી SMS

Published by: gujarati.abplive.com

વધુ ઇન્ટરનેટ ડેટાની જરૂર હોય તો આ રિચાર્જ પ્લાન તમને ખુશ કરશે

Published by: gujarati.abplive.com

આ પ્લાનમાં Jio 365 દિવસ માટે 912GB ડેટા આપી રહ્યું છે

Published by: gujarati.abplive.com

દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો

Published by: gujarati.abplive.com