Airtel ના પોર્ટફોલિયોમાં ઘણા બધા પ્લાન છે



કંપની પાસે 365 દિવસનો એક શાનદાર પ્લાન છે



આ પ્લાનમાં તમને ઘણા બધા ફાયદા મળવાના છે



Airtel ના આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ મળશે



આ પ્લાનમાં ડેટાનો પણ ફાયદો મળે છે



Airtel ના પ્લાનમાં તમને આખું વર્ષ મફત મળશે jiohotstar



આ પ્લાનમાં નેશનલ રોમિંગનો લાભ મળશે



રોજ 2.5 GB ડેટાનો લાભ પણ મળશે



5G યૂઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે



એરટેલનો આ પ્લાન 3,999 રુપિયામાં આવે છે