જો તમે UPIનો ઉપયોગ કરો છો તો 1 એપ્રિલથી મોટો બદલાવ થશે



NPCIએ કહ્યું 1 એપ્રિલથી ઘણા બધા યૂપીઆઈ આઈડી બંધ થશે



જે મોબાઈલ નંબર એક્ટિવ નથી તેમાં યૂપીઆઈ બંધ થઈ જશે



લાંબા સમયથી મોબાઈલ નંબર બંધ હોય તો UPI કામ નહીં કરે



નંબર બદલ્યો હોય અને જૂના નંબરમાં UPI ચાલુ હશે તો પણ આ સર્વિસ બંધ થશે



NPCIએ કહ્યું એક્ટિવ ન હોય તેવા નંબર પર UPI ડિલીટ થઈ જશે



સેફ્ટીને લઈ આ નવો નિયમ લાવવામાં આવ્યો છે



ફ્રોડના ખતરાને ટાળવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે



લાંબા સમયથી બંધ હોય તેવા નંબર પર UPI કામ નહીં કરે



તમારો જે મોબાઈલ નંબર એક્ટિવ હશે તેમાં જ UPI ચાલુ રહેશે