શું Facebook Page થી થાય છે કમાણી ?



ફેસબુક પેજથી કમાણીનો એક મુખ્ય રસ્તો એડ બ્રેક્સ છે



પેજ પર સારા ફોલોઅર્સ અને વ્યૂઝ હોવા જરૂરી છે



એફિલિએટ લિન્ક દ્વારા પ્રૉડક્ટનો પ્રચાર કરીને કમાઇ શકાય છે



પેજ દ્વારા ઇ-બુક, કૉર્સ, સૉફ્ટવેર કે અન્ય વસ્તુ વેચી શકો છો



કોઇ ઇવેન્ટની ટિકીટ વેચવા માટે પેજનો ઉપયોગ કરી શકો છો



પેજ ફોલોઅર્સથી સબ્સક્રિપ્શન દ્વારા ઇન્કમ જનરેટ કરી શકો છો



ફેસબુક પેજ તમે મારફતે મર્ચેન્ડાઇઝ વેચી શકો છો



ચેરિટી માટે ડૉનેશન દ્વારા કમાણી કરી શકો છો



ફેસબુક માર્કેટપ્લેસ દ્વારા પ્રૉડક્ટ વેચીને કમાણ શકો છો



પેજ પર સ્પૉન્સર પૉસ્ટ પબ્લિશ કરીને કમાઇ શકાય છે



all photos@social media