આ પ્રકારની 7 ભૂલો કરવાથી સ્માર્ટફોન જલદી બગડી જાય છે



આ સામાન્ય ભૂલોથી ફોન જલદી બગડી જાય છે



ક્યારેય જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરવો જોઇએ



મોબાઇલ ફોનમાં હેવી ગેમ્સના રાખો, તરત જ કાઢી દો



ફોનમાં બિનજરૂરી અને નકામી એપ્સને ડિલીટ કરો દો



એપ્સ લેવા માટે હંમેશા ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો



સ્માર્ટફોનમાં ક્યારેય બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ ના રાખો



સ્માર્ટફોનમાં જરૂરી ના હોય તે સ્ટૉરેજમાંથી દુર કરી દો



all photos@social media