બિગબોસ વિનર તેજસ્વીનો બોડીકોન ડ્રેસમાં બોલ્ડ અંદાજ



બોડીકોન લૂકમાં તેજસ્વી ખૂબ જ હોટ લાગે છે



એક્ટ્રેસના ચાહકો પણ આ લૂકને પસંદ કરે છે



તેજસ્વી ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે



તેજસ્વીએ નાગિનમાં કામ કર્યું છે



બોડીકોન ડ્રેસમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગે છે



તેનો બોલ્ડ અંદાજ ચાહકોને પણ પસંદ આવે છે



તેજસ્વીની તસવીરો વાયરલ થાય છે



એક્ટ્રેસ કરણ કુંદ્રાને ડેટ કરે છે



(તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)