ટીવી એક્ટ્રેસ હિના ખાનનો પિન્ક ચણીયા ચોળીમાં કાતિલ અંદાજ વાયરલ



મુસ્લિમ અભિનેત્રીએ પોતાના ઘરે ધામધૂમથી ઉજવી દિવાળી



હિના ખાને દિવાળીની સ્પેશ્યલ ઉજવણી લાઇટિંગ અને દિવાઓથી કરી હતી



હિનાએ પોતાના આખા ઘરને રોશનીથી જગમગ કરી દીધુ હતુ



આ દરમિયાન હિનાએ પિન્ક કલરની ચણીયાચોળી શાનદાર પૉઝ આપ્યા હતા



36 વર્ષીય એક્ટ્રેસે લૂકને પુરો કરવા સિમ્પલ અંદાજ અને નૉ મેકઅપ લૂક કેરી કર્યો હતો



યહ રિશ્તા ક્યા કહલાતા હૈ અને કસૌટી જિંદગી કીમાં હિનાએ દમદાર એક્ટિંગ કરી હતી



તાજેતરમાં જ હિના ખાન વિદેશ પ્રવાસ પુરો કરીને પોતાના ઘરે કાશ્મીર પહોંચી હતી



હિના ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે