વ્હાઇટ સાડીમાં સામંથા રૂથ પ્રભુ લાગી બ્યૂટીફૂલ

સામંથાએ લેટેસ્ટ તસવીરોને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે

આ તસવીરોમાં સામંથા પોતાના કાતિલ લૂકથી કેર વર્તાવી રહી છે

સામંથા વ્હાઇટ કલરની સાડીમાં ખુબ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે

સામંથાની બેબાક સુંદરતાનો જાદુ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે ઝલકી રહ્યો છે

સામંથા ચાહનારાઓ આ તસવીરો પર લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે

સામંથાની આગામી ફિલ્મ 'શાકુન્તલમ' 14 એપ્રિલ 2022એ રિલીઝ થવાની છે

સામંથા રૂથ પ્રભુ આ સિવાય પણ અનેકવાર બૉલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે

સામંથા રૂથ પ્રભુ પોતાના છૂટાછેડાને લઇને પણ ચર્ચામાં રહી હતી