બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ છે ફેશન ક્વીન વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટમાં કિલિંગ લૂક તેજસ્વી પ્રકાશ પર બ્લૂ સિલ્ક આપે છે હોટ લૂક પોલ્કા ડોટ ગાઉનમાં તેજસ્વીનો અનોખો અંદાજ તેજસ્વીએ અનોખી સ્ટાઇલમાં સાડી કેરી કરી કરાવ્યું ફોટોશૂટ ડેનિમ મીની સ્કર્ટમાં તેજસ્વીનો બોલ્ડ અંદાજ બોડ઼ી હગિંગ ડ્રેસમાં તેજસ્વીનો એલિગન્ટ લૂક તેજસ્વી સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે ફોટો આ પ્રિન્ટેડ લોન્ગ ડ્રેસ સમરનો આઇડલ ડ઼્રેસ બની શકે