Rashami Desai નો ગ્લેમરસ લુક રશ્મિ દેસાઈ હાલમાં બિગ બોસ 15માં ધૂમ મચાવી રહી છે આવો છે રશ્મિ દેસાઈનો નવો લૂક આ લુક જોયા બાદ ફેન્સના દિલની ધડકન વધી ગઈ હતી. રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રી છે રશ્મિ દેસાઈ તેના અભિનય અને સુંદરતા માટે જાણીતી છે. રશ્મિ દેસાઈ દરેક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે ચાહકોને રશ્મિ દેસાઈના આઉટફિટ્સ ખૂબ જ પસંદ છે આ સ્ટાઈલમાં રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર લાગી રહી છે રશ્મિ દેસાઈ દરેક ડ્રેસમાં આકર્ષક લાગે છે દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે રશ્મિ દેસાઈ દરેક અવતારમાં જોવા મળી છે