ટીવીની એક્ટ્રેસ રૂબિના દિલૈક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

'બિગ બોસ 14'ની વિનર બન્યા બાદ રૂબિના સતત ચર્ચામાં રહી છે.

રૂબિનાની ગણતરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાં પણ થાય છે.

દરરોજ તે પોતાના બોલ્ડ ફોટોશૂટથી ફેન્સને દિવાના બનાવે છે.

રૂબિનાની લેટેસ્ટ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રૂબિનાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં રૂબિના કડકડતી ઠંડીમાં પૂલમાં ન્હાતી જોવા મળે છે

રૂબિનાની આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

આ પહેલા પણ રૂબિનાની તસવીરોએ ચર્ચા જગાવી હતી.

All Photo Credit: Instagram