ટીવી સ્ટાર આમના શરીફની નવી તસવીરોઓ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



ન્યૂ ફોટોશૂટ દરમિયાન આમનાએ દિલકશ અદાઓ બતાવી છે



કેમેર સામે આમના શરીફે બેકલેસ ડ્રેસમાં કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન બ્રાઉન સિલ્કી હેર, હાઇ હલ્સ, મિનિલમ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આમના શરીફે સ્માઇલી ફેસ સાથે આખી મહેફિલ લૂંટી લીધી છે



આમનાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



આમના શરીફની તસવીરો પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે



ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં રહે છે



આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે