ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે ન્યૂ લૂક સાથે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



રિદ્ધિમા જેવા હૉટ આઉટફિટમાં 'કર્વી ફિગર' કરવુ હોય તો આ બેસ્ટ લૂક છે



માથે બિન્દીયા, ટિકા, નથ અને કંગન સાથે રિદ્ધિમા પંડિતે લૂકને કમ્પલેટ કર્યો છે



33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે



રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે



રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે



રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની



હાલમાં રિદ્ધિમા રોમેન્ટિક વેબસીરીઝ હમ-આઈ એમ બીક ઑફ અસમાં દેખાઇ હતી



રિદ્ધિમા પંડિતનો જન્મ 25 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો



તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે