આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ રેડ લહેંગા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

સ્ટાઈલિશ રેડ લહેંગામા આમના ખૂબ જ સુંદર લાગી રહી છે

આમના શરીફની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે

અભિનેત્રીએ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે

તેને સીરિયલ 'કહીં તો હોગા'થી ખ્યાતિ મળી

આમના સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે

(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)