ટીવી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે

ટીવી અભિનેત્રી હાલમાં શ્રીલંકાના કોલંબોમાં એક અનોખા વર્કઆઉટનો આનંદ માણી રહી છે.

અભિનેત્રી દિવાળી નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોલંબોમાં રોકાઈ હતી.

હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર આ ટ્રિપની તસવીરો પોસ્ટ કરી છે

તેણીએ બાથરોબ પહેરીને મિરર સેલ્ફી પણ લીધી હતી

તેણીએ બાથટબ અને સોફા પર બેસીને કેટલીક તસવીરો ક્લિક કરાવી હતી

એક હજારો મેં મેરી બહના હૈ સિરિયલથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર અભિનેત્રી નિયા શર્મા આ ઇવેન્ટમાં બ્લેક શિમરી ડ્રેસમાં પહોંચી હતી

નિયા શર્મા છેલ્લે સુહાગન ચુડૈલ સીરિયલમાં જોવા મળી હતી

આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો નિયા શર્મા લાફ્ટર શેફ્સ ની સીઝન 3 માં વાપસી કરી શકે છે

All Photo Credit: Instagram