એક્ટ્રેસ આમના શરીફે લહેંગા લૂકમાં તસવીરો શેર કરી છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

પિંક લહેંગા લૂકમાં સ્ટાઈલિશ પોઝ આપ્યા છે

સ્ટાઈલિશ અંદાજ જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે

એક્ટ્રેસ આમના શરીફ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીએ નવા લૂકમાં બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

આમનાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે

આમના શરીર જાણીતી ટીવી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો એક્ટ્રેસ આમના શરીફ -ઈન્સ્ટાગ્રામ)