ટીવી અભિનેત્રી નિયા શર્માનો નવો સિલ્વર-વ્હાઇટ લહેંગામાં લુક ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ લુક તહેવારો અને લગ્નની સીઝન માટે પરફેક્ટ છે

નિયાએ તેના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

તેનો નવો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લહેંગામાં સિક્વિન વર્ક છે, જ્યારે વ્હાઈટ રંગની શાઈન સમગ્ર આઉટફિટને રિચ લૂક આપી રહી છે.

નિયાનો સ્ટ્રેપલેસ બ્લાઉઝ, જે આખા આઉટફિટમાં વેસ્ટર્ન ટચ આપે છે

નિયાના લુકની વાત કરીએ તો તેણે પોતાના બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવ્યા હતા

અભિનેત્રીએ તેના ટોન્ડ ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું

નિયા શર્મા છેલ્લે કુકિંગ રિયાલિટી શો લાફ્ટર શેફ માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram