ટીવી એક્ટ્રેસ આમના શરીફે નવા લૂકમાં શેર કર્યું નવું ફોટોશૂટ



આમના શરીફે આ વખતે એકદમ સ્ટાઇલિશ બૉલ્ડ અંદાજમાં પૉઝ આપ્યા છે



'કહી તો હોગા' ફેમ આમના શરીફની આ વખતે ગ્લેમરસ તસવીરો વાયરલ કરી છે



આમનાએ લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



હાથમાં લેધર બેગ, આંખો પર બ્લેક ગૉગલ્સ સાથે આમનાએ પૉઝ આપ્યા છે



આમના તેના પ્રોજેક્ટના કારણે નહી પરંતુ તેના લૂક્સના કારણે ચર્ચામાં રહે છે



આમના શરીફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

સાઉથની અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ પુલ પાસે કરાવ્યું ફોટોશૂટ

View next story