ટેલિવિઝન એક્ટ્રેસ અદા ખાને ફોટોશૂટની નવી તસવીરો શેર કરી છે



અદા ખાને આ વખતે પિન્ક ટાઇટ ડ્રેસમાં બૉલ્ડ લૂક વાયરલ કર્યો છે



ટીવીની નાગિન અદા ખાનનો આ ન્યૂ પિન્ક કૂલ ડ્રેસ લૂક વાયરલ થયો છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદા ખાને લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ આકર્ષક અને ક્યૂટ 'અદા'થી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે



અદા ફેન્સ સાથે પોતાના જીવનની તમામ પળો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



અદા ખાન એ ટીવી પર ‘નાગિન’માં શેષાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી થઇ ચુકી છે



ટીવીની ફેમસ નાગિન અદા ખાનનો નવો લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



અદા પોતાની અદભુત ફેશન સ્ટાઈલ ઉપરાંત ઉત્કૃષ્ટ એક્ટિંગ માટે પણ જાણીતી છે



તમા્મ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે