ટીવીની હૉટ ગર્લ આમના શરીફે પોતાના બિન્દાસ લૂકથી ફરીથી ફેન્સને દિવાના બનાવ્યા છે આમના શરીફે આ વખતે ઓલ વ્હાઇટ સાડી લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે વ્હાઇટ ચોલીમાં આમનાએ રિસોર્ટમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે તમે પણ રિસેપ્શન પાર્ટીમાં ‘ટીવીની કશિશ’નો આ લૂક કેરી કરી શકો છો કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે આમના શરીફે લૂકને પુરો કર્યો છે આમના શરીફે એ ટીવી સીરિયલ કહી તો હોગાથી ઘર ઘરમાં ઓળખ બનાવી હતી આમના શરીફનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે આમના શરીફ અત્યારે વેકેશન પર છે, હરવા ફરવાની એક્ટ્રેસ ખુબ શોખીન છે નવા લૂકમાં આમના ગ્લેમરસ અંદાજમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે