ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના ફોટોશૂટથી ચર્ચામાં છે



આમના શરીફે ડેનિમ શોર્ટ્સમાં ફોટોશૂટ કરાવ્યુ છે



આમના ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે



આમના શરીફ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો



આમના શરીફ ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.



આમના શરીફના પિતા ભારતીય હતા અને માતા ફારસી બહેરીની હતી.



ટીવીની દુનિયામાં આમનાની એન્ટ્રી એકતા કપૂરના શો 'કહીં તો હોગા'થી થઈ હતી.



તેણે આ સિરિયલમાં ‘કશિશ’નું પાત્ર ભજવ્યું હતું.



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શિવાંગી જોશીએ બતાવી કાતિલ અદાઓ

View next story