ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



અદિતિ શર્મા તાજેતરમાં વેકેશન માટે દુબઇ પહોંચી હતી



અદિતિ શર્માએ અભિનીત કૌશિક સાથે લગ્ન કર્યા હતા. તેઓએ તેમના લગ્ન સિક્રેટ રાખ્યા હતા



જોકે તેમના લગ્ન માત્ર 4 મહિનામાં જ તૂટી ગયા હતા.



અદિતિ શર્મા પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે



અભિનીતે અદિતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.



અભિનીતે કહ્યું હતું કે તેણે અદિતિને કો-સ્ટાર સમર્થ સાથે રંગે હાથે પકડી હતી. જોકે, અદિતિએ આ આરોપને નકારી કાઢ્યા હતા.



અભિનેત્રી અદિતિ શર્મા 'યે જાદુ હૈ જીન કા', 'રબ સે હૈ દુઆ'માં જોવા મળી છે.



હાલમાં તે ટીવી શો 'અપોલીના' માં જોવા મળી રહી છે.



All Photo Credit: Instagram