ગુજરાતી ગર્લ હેલી શાહે શાનદાર ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ વખતે ગૉલ્ડન શરારા ડ્રેસમાં હેલી શાહે અલગ અંદાજ બતાવ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે હેલીએ લૂકને કેરી કર્યો છે



તસવીરોમાં જુઓ ટીવી સ્ટાર Helly Shahએ ચોલી-લેંઘામાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



સોશ્યલ મીડિયા પર હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે



તસવીરોમાં હેલી શાહ ચોલી-લેંઘા પહેરીને શૂટ કરાવતી દેખાઇ રહી છે



આમાં કોઇ શર્મિલી દુલ્હન જેવી નહીં પરંતુ એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે



હેલી શાહના આ આઉટફિટની વાત કરીએ તો તેના ડીપ નેક બ્લાઉઝે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હેલી શાહે છેલ્લીવાર ઇશ્ક મે મરજાવાં 2માં કામ કર્યુ હતુ



તમામ તસવીરો હેલી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે