ટીવી અભિનેત્રી ઐશ્વર્યા સુષ્મિતાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે કેમેરા સામે ઐશ્વર્યાનો બૉલ્ડ ગૉલ્ડન લૂક વાયરલ થઇ રહ્યો છે



ખરેખરમાં Khakee સ્ટાર હસીનાનો હૉટ અવતાર પર ફેન્સ ફિદા છે



ઓપન બ્લેક લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતા મુખ્ય રૉલ નિભાવ્યો હતો



ઐશ્વર્યા 'ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં જોવા મળી હતી



એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે, તેની તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો



બાલકનીમાં નાઇટ મૉડમાં એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે



ઐશ્વર્યા સુષ્મિતા અવાર નવાર હૉટ એન્ડ બૉલ્ડ સાથે ફોટોશૂટ કરાવતી રહે છે



તમામ તસવીરો ઐશ્વર્યા સુષ્મિતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે