ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની કેટલીક નવી તસવીરો સામે આવી છે



જેમાં તે બ્લેક ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે



ટીવી અભિનેત્રી મુનમુન દત્તાની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.



મુનમુન દત્તાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી લોકપ્રિયતા મળી હતી



તાજેતરમાં અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં પોઝ આપ્યા હતા



તાજેતરમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટમાંથી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં મુનમુન ડીપનેક ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી



અભિનેત્રી તેનું ફિગર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



મુનમુન દત્તા છેલ્લા ઘણા વર્ષોથી 'તારક મહેતા'નો ભાગ છે.



આ શોમાં અભિનેત્રી બબીતાજીનું પાત્ર ભજવી રહી છે. જે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.