ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ રેડ શરારામાં દેશી ગર્લ સ્ટાઇલમાં સ્પૉટ થઈ આકાંક્ષા પુરી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોમેન્ટમાં એક યુઝરે લખ્યું 'હોટ'. જ્યારે, બીજાએ લખ્યું, 'કોઈ શબ્દો નથી પણ વાહ'

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પુરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ