હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ખાસ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે



તાજેતરમાં જ આકાંક્ષા પુરીનો ટૂ પીસ મરૂન ડ્રેસમાં ક્યૂટ અવતાર જોવા મળ્યો છ ે



એક્ટ્રેસ દરિયા કિનારે એક્સરસાઇઝ કરતી તસવીરોમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



આકાંક્ષા પુરી તેના બોલ્ડ અને ક્લિયર સ્ટેટમેન્ટ માટે જાણીતી છે



આકાંક્ષા પુરી રિવીલિંગ ડ્રેસમાં ચમકી રહી હતી. તેના ચાહકોને તેનો બોલ્ડ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે



આકાંક્ષા પુરીએ ટીવી અને મોડેલિંગની દુનિયાથી ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે



આકાંક્ષાએ CID અને વિઘ્નહર્તા ગણેશ જેવા શોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે



આકાંક્ષાએ સલમાન ખાનના બહુચર્ચિત શો બિગ બોસ ઓટીટીમાં પણ ભાગ લીધો હતો



અભિનેત્રી આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરતી રહે છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે