અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકમાં જલવો બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ અંકિતા લોખંડેએ ફ્લાવર પ્રિન્ટ લૂક શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અંકિતાએ લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અંકિતા લોખંડે રિવીલિંગ આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો તેના લેટેસ્ટ ફોટોશૂટમાં તેના બોલ્ડ લુક પર મીઠી મીઠી ટિપ્પણીઓ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અંકિતા લોખંડે સ્ટાઇલ અને ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તાથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અંકિતાએ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી', 'બાગી 3' માં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ