એક્ટ્રેસ આદિતી પોહનકરને હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આદિતી: 'આશ્રમ'ની પમ્મીની હૉટ તસવીરો વાયરલ થઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્કીન ટાઇટ ડ્રેસમાં આદિતીએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં જુઓ અસલ જિંદગીમાં એકદમ સિમ્પલ નથી આશ્રમની 'પમ્મી'

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ અદિતી પોહનકર વેબ સીરીઝ આશ્રમ પમ્મીની ભૂમિકા નિભાવીને લોકપ્રિય થઇ ગઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આદિતી આ નવી તસવીરમાં જોઇ શકાય છે કે જેમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આદિતી પોહનકર પોતાના હૂસ્નના જલવાથી લાઇમલાઇટમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આદિતી પોહનકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ