ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



ઓરેન્જ બિકીનીમાં બીચ પર અંકિતા લોખંડેના હૉટ પૉઝ આપ્યા છે



ઓપન કર્લી વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અંકિતા લોખંડેએ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા જોઈને તેના ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે



આ તસવીરોમાં અંકિતા લોખંડે ઓરેન્જ કલરનો આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે



ફોટામાં જોઈ શકાય છે કે અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલિવૂડની મોટી મોટી હિરોઈનોનો ટક્કર આપી રહી છે



અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે



અભિનેત્રી અંકિતા લોખંડેને 'પવિત્ર રિશ્તા' શોથી ઓળખ મળી હતી



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે