બંગાળી ફિલ્મ એક્ટ્રેસ નુસરત જહાંએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



હાલમાં જ અભિનેત્રી નુસરત જહાંની લેટેસ્ટ મસ્તીભરી તસવીરો શેર કરી છે



બંગાળી ફિલ્મ અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે



નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે



નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે



તેણે દરિયા કિનારે એવા પોઝ આપ્યા છે કે હવે તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી



તસવીરોમાં તે સનગ્લાસ અને મિનિમલ જ્વેલરી સાથે સુંદર લાગી રહી છે



નુસરતે આ ફોટોશૂટમાં પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે



નુસરતના પુત્રના પિતાના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. કારણ કે આ બાળક નુસરતના બોયફ્રેન્ડ યશ સેનગુપ્તાનું છે



તમામ તસવીરો નુસરત જહાંના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે