બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગૌતમે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' એક્ટ્રેસ અર્ચનાએ શેર કર્યું છે સેક્સી ફોટોશૂટ



કર્લી હેર, ઓપન લૉન્ગ ફેશન સાથે હાઇ હીલ્સ અને કર્વી ફિગર સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



એક્ટ્રેસે ટૂ પીસમાં કેમેરા સામે એકથી એક બૉલ્ડ પૉઝ કેપ્ચર કરાવ્યા છે



'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ગર્લ અર્ચનાએ ડેનિમ સૂટમાં પૉઝ આપીને ચોંકાવ્યા છે



અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે



અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે, અર્ચના ગૌતમ 1 સપ્ટેમ્બર, 1995ના રોજ મેરઠમાં જન્મી છે



માત્ર 26 વર્ષની અર્ચના ગૌતમ એક્ટ્રેસ, મોડલ તથા બ્યૂટી પેજેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે જાણીતી છે



અર્ચના ગૌતમે મિસ કોસમોસ વર્લ્ડ 2018 સ્પર્ધામાં ભારત વતી ભાગ લીધો હતો



તમામ તસવીરો અર્ચના ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે