અભિનેત્રી જ્યોર્જિયાના ન્યૂ લૂકે ઇન્ટરનેટ પર ધમાલ મચાવ દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે લાલ શોર્ટ્સમાં જ્યોર્જિયાનો હૉટેસ્ટ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે લાલ શોર્ટ્સમાં જ્યોર્જિયાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના હોટ અને બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં, જ્યોર્જિયાએ સાડી લૂકમાં પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યોર્જિયા વિવિધ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે. તે તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હૉટ ગર્લ ગણાતી જ્યોર્જિયા એક ઇટાલિયન મોડેલ, અભિનેત્રી અને ડાન્સર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લૂકને લઈ જ્યોર્જિયા સતત ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યોર્જિયા એન્ડ્રિયાની એ અભિનેતા અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ