ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીને પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

જેસ્મિન પોતાની એક્ટિંગ માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

જેસ્મિને પિંક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

Published by: gujarati.abplive.com

જેસ્મિને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા

Published by: gujarati.abplive.com

જેસ્મિન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

ઇન્સ્ટાગ્રામ પર તેને 77 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

Published by: gujarati.abplive.com

જેસ્મીન ભસીનને સીરિયલ 'દિલ સે દિલ તક'થી ઘર-ઘરમાં લોકપ્રિયતા મળી છે.

Published by: gujarati.abplive.com

જેસ્મીન 'ખતરો સે ખિલાડી' અને 'બિગ બોસ સીઝન 14'માં પણ જોવા મળી હતી.

Published by: gujarati.abplive.com

જેસ્મીને તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com