ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના નવા ફોટોઝથી ધૂમ મચી ગઇ છે



આ વખતે ઓપન હેર-સ્માઇલી ફેસ સાથે અંકિતાએ શેર ન્યૂ પૉઝ આપ્યા છે



ઓપન હેર, સ્માઇલી ફેર, મિનિમલ મેકઅપ અને મદહોશ અદાઓ સાથે લૂક કેરી કર્યો છે



ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અંકિતા અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે



અંકિતા હાલમાં પતિ વિકી જૈન સાથે મોરેશિયસમાં વેકેશન માણી રહી છે



અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે



વર્ષ 2021માં અભિનેત્રી અંકિતા લોખંડેએ બિઝનેસમેન વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા



ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે અંકિતાએ વિક્કીને પોતાનો જીવનસાથી બનાવ્યો



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે