ટીવી સ્ટાર ગર્લ ઇશિતા રાજ શર્માએ નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે ઇશિતા રાજ શર્માએ બ્લેક ડ્રેસમાં ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે તેને બ્લેક શરારા ડ્રેસમાં ઇશિતા રાજ શર્માનું સેક્સી ફોટોશૂટ સામે આવ્યું છે 'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી ઈશિતા રાજ શર્માએ શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે આ પહેલા ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતા જોવા મળી હતી હેરી બન અને હાઇ હીલ્સથી ઇશિતા રાજ શર્માએ લૂકને પુરો કર્યો છે ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે ઈશિતા આ રેડ હોટ બિકીનીમાં પાણીમાં પોઝ આપતી જોવા મળી રહી છે તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે