ટીવી સ્ટાર અવનીત કૌરે એકથી એક ચઢિયાતા પૉઝમાં સીન આપ્યા છે તાજેતરમાં જ અવનીત કૌરે નવા ડ્રેસમાં સેક્સી અદાઓ બતાવી છે આ વખતે અવનીત કૌરે સ્ટાઇલિશ બૉડીકૉન ડ્રેસમાં કહેર મચાવ્યો છે અવનીત કૌરે સેક્સી લેગ્સને ફોટોશૂટ દરમિયાન ફ્લૉન્ટ કર્યા છે કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે અવનીતે લૂકને પુરો કર્યો છે અવનીત ગ્લેમરસ ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ સુંદર અને ગ્લેમરસ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે હાલમાં અવનીત અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અવનીત કૌર સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે