ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ન્યૂ ફોટોશૂટથી ફેન્સનો હોશ ઉડાવ્યા છે



આ વખતે લૉન્ગ ગાઉનમાં કરિશ્માનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યું છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કરિશ્માએ તાપમાન વધાર્યુ છે



એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેના પતિ વરુણ બંગેરા સાથે વેકેશન માણી રહી છે



સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને અપડેટ પણ આપી રહી છે



કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીરો શેર કરી હતી



કરિશ્મા તન્નાએ પોતાના કરિયરમાં ઘણા સુપરહિટ શોમાં કામ કર્યું છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે