ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી તેના પતિ અને પુત્ર સાથે વેકેશન પર છે.

તે તેના ચાહકો માટે પોતાના વેકેશનની તસવીરો પોસ્ટ કરતી રહે છે

કિશ્વરે હવે બીચ પરથી કેટલાક કિલર ફોટા શેર કર્યા છે.

તે પ્રિન્ટેડ મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તે બ્લેક સનગ્લાસ અને સટલ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

45 વર્ષીય સુંદરીએ બીચ પર બેસીને રેતીમાં કિલર પોઝ આપ્યા હતા.

કિશ્વરની સ્ટાઈલ અને સ્વેગ અદ્ભૂત છે.

કિશ્વરના મોનોકિની બીચના ફોટા ઓનલાઈન વાયરલ થયા છે

કિશ્વરે અભિનેતા સુયશ રાય સાથે લગ્ન કર્યા છે

All Photo Credit: Instagram