અભિનેત્રી પલક તિવારીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પલક તિવારીનો બ્લૂ શાઇનિંગ ડ્રેસમાં મદહોશ અવતાર બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પલક તિવારીએ ફરી એકવાર પોતાની ફેશન અને સ્ટાઇલને પોતાની લેટેસ્ટ તસવીરો દ્વારા સાબિત કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

26 વર્ષીય પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પલક તિવારી ફરી એકવાર પોતાના તાજેતરના ફોટાઓ સાથે ચર્ચામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પલક તિવારી હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોતાના અદભુત લુક્સથી, તે દર વખતે સાબિત કરે છે કે ફેશનની વાત આવે ત્યારે તે કોઈથી પાછળ નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં, પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો પલક તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ