ટીવી અભિનેત્રી મૌની રૉયે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



તાજા તસવીરોમાં 'બાર્બી'બનીને બાથટબમાં સૂઈ ગઈ ગયેલી જોવા મળી રહી છે 39 વર્ષની મૌની રોય



કેમેરા સામે શાઇનિંગ પિન્કમાં મૌની રૉયનો ચાર્મિંગ લૂક જોવા મળ્યો છે



મૌની રોય દરરોજ પોતાના નવા લુક્સ બતાવીને સાબિત કરે છે કે તેની ડ્રેસિંગ સેન્સ સૌથી મજબૂત છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આ વખતે સુંદરીએ સાડી-લહેંગા છોડીને તેના 'બાર્બી' લુકને વધુ આકર્ષક બનાવ્યો છે



ગુલાબી ડ્રેસમાં સુંદરીની સ્ટાઇલ જોઈને કોઈ કહેશે નહીં કે તે 39 વર્ષની છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે