અભિનેત્રી મૃણાલ ઠાકુરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સૂટ બૂટમાં સેક્સીએસ્ટ ગર્લ લાગી રહી છે અભિનેત્રી મૃણાલ ઠાકુર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ પોતાના દમદાર અભિનયથી લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મૃણાલ ફિલ્મ ‘ગુમરાહ’માં શાનદાર એક્ટિંગ કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફિલ્મમાં તે અભિનેતા આદિત્ય રોય કપૂરની સાથે જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મૃણાલ ઠાકુરે ‘પીપ્પા’, ‘પૂજા મેરી જાન’ અને ‘આંખ મિચોલી’ ફિલ્મોમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ પહેલા આવેલી ફિલ્મ સીતારામમના રોલે પણ લોકોના દિલ જીત્યા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરની એક કમેન્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ મૃણાલ ઠાકુરના ક્રિકેટર યશસ્વી જાયસ્વાલ સાથેના સંબંધોને લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ