ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે નિક્કી તંબોલીએ બ્રાઇડલ લૂકમાં બ્યૂટીફૂલ અવતાર બતાવ્યો છે



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નિક્કીએ લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે નિક્કીએ ન્યૂ લૂક સાથે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



નિક્કી તંબોલીએ ટ્રેડિશનલ લુકમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે



નિકીએ ઇન્સ્ટા પર તેની ઘણી તસવીરો શેર કરી છે જે ચાહકોને દિવાના બનાવી રહી છે



નિક્કી તંબોલીએ ઈદના ખાસ અવસર પર ટ્રેડિશનલ લુકમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે



તસવીરોમાં નિક્કી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પોતાની સ્ટાઇલ પણ બતાવતી જોવા મળે છે



અભિનેત્રીએ ગ્લાસી મેકઅપ કર્યો છે અને મોટા કાનની બુટ્ટીઓ પહેરી છે



તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે