ટીવી અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ સિમ્પલ સ્ટાઇલથી ફેન્સના દિલ જીતી લીધા છે



ફેશન ક્વિન છે 'હૈદરાબાદની રાજકુમારી', અદિતીની ન્યૂ સ્ટાઇલ વાયરલ થઇ છે



લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



લૂકને પુરો કરવા અદિતીએ ઇરરિંગ, હેવી જ્વેલરી પણ કેરી કરી છે



તાજેતરના ફોટોશૂટમાં અભિનેત્રીનો લૂક જોઈને ચાહકો તેના પ્રેમમાં પડી ગયા છે



અદિતિએ આને ગૉલ્ડન હીલ્સ સાથે જોડી છે અને જોરદાર પૉઝ આપ્યો છે



ગળામાં ડબલ લેયરનો હાર અને કાનમાં સ્ટડ પહેરીને, તે ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીએ મેચિંગ આઈ મેકઅપ અને ઘેરા લાલ લિપસ્ટિકથી પોતાનો લૂક પૂર્ણ કર્યો



અદિતિની આ તસવીરો પર ચાહકો ઘણી બધી ટિપ્પણીઓ કરી રહ્યા છે



તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે