અભિનેત્રી નુસરત ભરૂચાનો ન્યૂ લૂક સામે આવતા ફેન્સ પાણી પાણી થયા છે



આ વખતે બ્લૂ એન્ડ વ્હાઇટ સેન્સી ડ્રેસમાં નુસરત ભરૂચાનું ફોટોશૂટ જોવા મળ્યુ છે



બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પણ એક મહાન ફેશનિસ્ટા પણ છે



બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે



નુસરતની દરેક તસવીર પર લાખોથી વધુ લાઈક્સ અને કોમેન્ટ આવે છે



એક્ટ્રેસ નુસરતનો આ લેટેસ્ટ લૂક જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે



નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે



નુસરત ભરૂચાએ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી



નુસરત ભરૂચાનો જન્મ દાઉદી બોહરા મુસ્લિમ પરિવારમાં થયો હતો



તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે